Advertisement
Home >> Celebs >> Photo Feature >> HOT: Aishwarya Rai Bachchan's Sister-In-Law Shrima Rai Is Quite A Looker

ઐશ્વર્યાની ભાભી શ્રીમા પણ છે સુપરહોટ

1 of 10 Photos

બોલીવૂડમાં અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા રાયની ગણતરી અત્યંત સૌદર્યવાર સેલિબ્રિટી તરીકે થાય છે. જોકે રાયપરિવારમાં બીજી પણ એક એવી વ્યક્તિ છે જેના સૌદર્યથી ગ્લેમર ઇન્ડસ્ટ્રી ઇમ્પ્રેસ છે અને એ છે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાય.

ઐશ્વર્યાના મોટા ભાઈ આદિત્યને પરણેલી શ્રીમા 2009માં ગ્લેડરેગ્સ મિસીસ ઇન્ડિયા કોન્ટેન્ટમાં ફર્સ્ટ રનર-અપનો ખિતાબ જીતી ચુકી છે.

તો ચાલો ફેરવીએ સુપર ગ્લેમરસ ઐશ્વર્યાની સુપર હોટ ભાભીની તસવીરો પર એક નજર...


Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment