Advertisement
Home >> Celebs >> Photo Feature >> Heavily Pregnant Shakira Strips And Shows Off Baby Bump

બિનધાસ્ત શાકિરાએ પ્રેગનન્સીમાં પડાવ્યા પતિ સાથે બોલ્ડ ફોટા

1 of 6 Photos

સિંગર શાકિરા અત્યારે પ્રેગનન્ટ છે અને તાજેતરમાં તેણે આ અવસ્થામાં પતિ ગેરાર્ડ પીક સાથે સેમી ન્યૂડ ફોટા પડાવીને પછી એને ચાહકો માટે વેબસાઇટ પર પોસ્ટ પણ કર્યા હતા. શાકિરાએ પોતાની ડિલીવરીની તારીખ જાહેર નથી કરી, પણ તેની સગર્ભાવસ્થાનું પ્રમાણ જોઈને લાગતું હતું કે ટૂંક સમયમાં તે બાળકને જન્મ આપે એવી શક્યતા છે.

35 વર્ષની શકિરાએ બાળકો માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનીસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ) માટે ફંડ ભેગુ કરવા માટે પ્રેગનન્સીમાં પણ બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.

શાકિરાના આ ફોટા જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
4 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment