વિખ્યાત ઇન્ટરનેશનલ મેગેઝિન ફોર્બ્સની ભારતીય આવૃતિ ફોર્બ્સ ઇન્ડિયાએ તાજેતરમાં ભારતની ટોપ 10 સેલિબ્રિટીઓનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 2011ના સપ્ટેમ્બરથી 2012ના ઓક્ટોબર સુધી અંદાજે 202.80 કરોડ રૂપિયાની કમાણી કરવા બદલ શાહરૂખ ખાનનું નામ ટોચ પર છે.
આ લિસ્ટના ટોપ 10 નામ જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...