હાલમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ‘રામ લીલા’માં કામ કરી રહ્યા છે. ચર્ચા છે કે આ ફિલ્મના સેટ પર કામ કરતાં-કરતાં રણવીર અને દીપિકા રિયલ લાઇફમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. જોકે આ સમાચારથી રણવીરની એક્સ પ્રેમિકા અનુષ્કા શર્માએ હવે દીપિકા સાથે દુશ્મની કરી લીધી છે અને હાલમાં જાહેરમાં કટ્ટર હરીફ એવી દીપિકા પર બરાબર માછલા ધોયાં છે.
દીપિકા અને અનુષ્કા વચ્ચે થયેલી તડાફડી વિશે જાણવા માટે જુઓ સ્લાઇડ શો...