માસ્ટર બ્લાસ્ટર સચિને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇરાની ટ્રોફી મેચમાં ભારતીય ક્રિકેટના ટોચના ક્રિકેટર સુનિલ ગાવસ્કરના 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરીના ભારતીય રેકોર્ડની બરોબરી કરી છે. આ જ મેચમાં તેણે 106 રન કર્યા ત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના 25 હજાર રન કરી લીધા છે.
આમ, સચિને ભલે સુનીલ ગાવસ્કરના રેકોર્ડની બરોબરી કરી હોય પણ તે હંમેશા સુનીલ ગાવસ્કરને ગુરુ તરીકે ગણીને પ્રેરક ગણાવે છે. વળી, સચિન અને સુનિલ ગાવસ્કર બન્ને મરાઠી હોવાને કારણે પણ તેમની વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે.
સચિન અને સુનિલ ગાવસ્કરની કેમિસ્ટ્રી માણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...