સબ ટીવી પર આવતા ટેલિવિઝન શો ‘એફઆઇઆર’માં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટેલિવિઝન એક્ટ્રેસ કવિતા કૌશિક રિયલ લાઇફમાં પણ સિરિયલમાં તેની જેવી ઇમેજ છે એવી જ બોલ્ડ અને સુપરહોટ છે.
કવિતાના રિયલ લુકને જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...