નાના બાળકોની ક્યુટ તસવીરો જોવાનું લગભગ બધાને પસંદ હોય છે અને એમાં પણ જો સેલિબ્રિટીના સંતાન હોય તો તેની પહેલી તસવીર જોવાની ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. કેટલીક સેલિબ્રિટી પોતાના બાળકોની તસવીરો તરત જ પોતાના ચાહકો સાથે શેયર કરી દે છે તો કેટલાક થોડો સમય પસાર થઈ ગયા બાદ તેમના બાળકની તસવીરો દુનિયા સામે જાહેર કરે છે.
તો ચાલો ફેરવીએ દેશ અને દુનિયાના સુપરક્યુટ સેલિબ્રિટી કિડ્સની તસવીરો પર એક નજર...