PHOTOS: ગોવામાં મસ્તીમાં મશગૂલ બની ગઈ બિપ્સ!
Divyabhaskar.com
| Jul 11, 2012, 12:43PM IST

વેકેશનમાં બિપાશા અલગ જ મૂડમાં જોવા મળી હતી. પોતાની બહેન અને બહેનાના છોકરાઓ સાથે બિપ્સ એકદમ ખીલી ગઈ હતી.
બિપાશા હાલમાં 'રાઝ 3'માં કામ કરી રહી છે. આ સિવાય બિપાશાનું અફેયર હોલિવૂડ અભિનેતા જોસ સાથે ચાલી રહી હોવાની ચર્ચા પણ ઉડી રહી છે.
તસવીરોમાં બિપાશા....






