Advertisement
Home >> Celebs >> Photo Feature >> Ash Dazzels In Cannes 2012

એશનો કાન્સ-2012માં દબદબો, જુઓ તસવીરોમાં

Divyabhaskar.com | May 25, 2012, 10:25AM IST
 
 


ઈન્ડિ્યન આઉટફિટમાં એશ ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી

આખરે ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આવી જ ગયો. ડિલિવરી બાદ ઐશ્વર્યાએ પહેલીવાર કાલે કાન્સમાં દેખાવ આપ્યો. કાન્સમાં ઐશ્વર્યાએ ઓફવ્હાઇટ અને ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો. ઐશ્વર્યાએ ગોલ્ડન ફૂલ સ્લીવનું બ્લાઉઝ અને ઓફવ્હાઇટ કલરની સાડી પહેરી હતી.

તેણે ઊંચી હેરસ્ટાઇલ કરાવડાવી હતી. તેની કામણગારી આંખોની આસપાસ તેણે ડાર્ક મેકએપ કરાવ્યો હતો. કાન્સમાં એશે કહ્યું હતું કે આરાધ્યા તેની સાથે કાન્સ આવી છે, પરંતુ તે ફિલ્મ ફેસ્ટિવલમાં આવી નથી. વજન વધી ગયું હોવાના કારણે એશ આ વખતે કાન્સમાં ઈન્ડિયન આઉટફિટ્સ જ પહેરવાની છે.


 
 
 

Your Opinion
 
 
Code:
5 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment