Advertisement
Home >> Celebs >> Photo Feature >> Amitabh Bachchan, Aishwarya Rai, Abhishek Support Social Cause

બચ્ચનપરિવાર ‘ગર્લ ચાઇલ્ડ’ની મદદે : આપ્યું 25 લાખનું દાન

1 of 20 Photos

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એમ સમગ્ર બચ્ચનપરિવાર ભારતમાં ‘ગર્લ ચાઇલ્ડ’ની મદદ કરવા માટેના એક પ્રોજેક્ટને ટેકો આપવા આગળ આવ્યો છે. આ માટે આખા પરિવારે 'B70' નામના પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું જેમાં ભારતના ટોચના 70 આર્ટિસ્ટોના 70 પેઇન્ટિંગ્ઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના વેચાણમાંથી જે આવક થશે એને બાળકોના શિક્ષણ અને જીવનસુધાર માટે કામ કરતી સંસ્થા 'પ્લાન ઇન્ડિયા'ને મળશે. બચ્ચનપરિવારે આ પ્રોજેક્ટને 25 લાખ રૂપિયાનું ડોનેશન પણ આપ્યું છે.

આ ફંક્શનની બચ્ચનપરિવારની તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
2 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment