ટેલિવિઝન સિરિયલ ‘સસુરાલ ગેંદા ફુલ’માં સુહાનાનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવનારી એક્ટ્રેસ રાગિણી ખન્ના રિયલ લાઇફમાં ગોવિંદાની બહેન કામિની ખન્નાની દીકરી છે. 2001માં ‘તીન થે ભાઈ’ નામની હિન્દી ફિલ્મમાં જોવા મળેલી રાગિણી હવે અક્ષયકુમાર માટે ખાસ બની ગઈ છે.
રાગિણી અને અક્ષયકુમારના કનેક્શનને જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...