Advertisement
Home >> Brands >> Indulge >> Worlds Most Expensive Valentine Gift

એ બે આંખોએ એવું કામણ કર્યું કે શહેનશાહ પહેલી નજરે જ ઘાયલ થઇ ગયા

1 of 7 Photos

1607. ઇતિહાસમાં એ વરસ બહુ મહત્વનું હતું. પ્રિંસ ખુર્રમ મીના બાજારમાં પોતાના સૈનિકો સાથે ચકાર મારવા નીકળ્યા હતા. અચાનક જ તેમની નજર બે આંખો પર પડી. એ જ કાફી હતું. એ બે આંખોએ એવું કામણ કર્યું કે પ્રિંસ ઘાયલ થઇ ગયા. એ પહેલી નજરનો પ્રેમ હતો. એ અર્જુમન્દ હતી. 14 વરસની એ છોકરીને ખબર પણ નહોતી કે મોઘલ સલતનતનો ભાવિ શહેનશાહ તેની પર ફિદા થઇ ગયો છે.

મુલાકાતો પ્રેમમાં પરિણમી હતી અને ખુર્રમે દરબારમાં જઇ પિતા જહાંગીરને વાત કરી હતી. પાંચ વરસ બાદ બન્નેના લગ્ન થયા હતા.

તમારો મત

 

તમારી ક્રિએટિવિટી દ્વારા વ્યક્ત કરો 'પ્રેમ' :- divyabhaskar.com તમને આપી રહ્યું છે એક તક, તમારી ક્રિએટિવિટી અને તમારી કલાને રજૂ કરો દુનિયાની સામે. 'પ્રેમ' વિષયને કેન્દ્રમાં રાખી, (1) તમે તમારા મોબાઇલ કે કેમેરાથી કેપ્ચર કરી શકો છો કોઈ અદભુત અથવા ફની ફોટોગ્રાફ, (2) મોકલી શકો છો તમે જાતે બનાવેલી કોઈ એક કવિતા, શાયરી અથવા પેઈન્ટિંગ (3) મોકલી શકો છો 'પ્રેમ' અથવા 'વેલેન્ટાઇન' પર નાનો લેખ, અને (4) મોકલી શકો છો તમારા ફ્રેન્ડસર્કલનો વેલેન્ટાઇન સેલીબ્રેટ કરવાનો 'હટકે અંદાજ'તસવીરોમાં અથવા તમારા આલ્બમમાંથી તમને ગમતી કોઈ વેલેન્ટાઇન તસવીર જે તમે દુનિયાભરના દિવ્યભાસ્કર.કૉમના વાચકો સાથે શેર કરવા માંગો છો.. તમારી ક્રિએટિવિટીને અમે આપીશું મંચ, જેને દુનિયા વાંચશે તમારા નામ અને તમારી પોતાની તસવીર સાથે. તમે તમારી ક્રિએટિવિટી, વિષયઃ 'My creativity for valentine's day' લખીને અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો. (જો તમે ઈચ્છો તોઃ તમારી પોતાની તસવીર પણ સાથે જોડવી.)


Your Opinion
 
 
Code:
10 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment