ભારતના લોકો એક નાની સોનાની ચેન બનાવા માટે તનતોડ મેહનત કરી રહ્યા છે, ત્યારે દુનિયામાં એવા પણ લોકો છે જે પોતાના શોખ માટે સોનાની આખી કાર બનાવી રહ્યા છે.
અબુ ધાબીમાં એક કરોડપતિએ પોતાના કારના શોખને લઈને વ્હાઈટ ગોલ્ડની શાનદાર મર્સિડીઝ બેન્ઝ કાર બનાવી છે. તમને જણાવી દઈએ કે આ કાર બનાવા માટે વ્હાઈટ ગોલ્ડ પેઈન્ટ નહી પરંતુ ઓરીજનલ વ્હાઈટ ગોલ્ડ મેટલ સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શોખ સૌથી મોટી વસ્તુ છે અને આ કરોડપતિ પોતાની આ શાનદાર કારમાં રોજ આવન જાવન કરી રહ્યો છે.
જુઓ તસવીરોમાં આ શાનદાર કાર વિશે અને તેની ખાસિયતો વિશે…..