લગ્ન એ કોઇપણ વ્યક્તિ માટે જીવનભરની યાદગીરીની ઘટના છે. આ પ્રસંગને લાર્જર ધેન લાઇફ બનાવવા માટે બધા પ્રયત્નો કરી છુટે છે. નાનામાં નાનો મણસ પણ લગ્નમાં ભરપુર ખર્ચ કરે છે. ત્યારે જેઓ ધનમાં આળોટે છે તેમને માટે તો લગ્નમાં અપાર ખર્ચ કરવો એ સાવ મામુલી બાબત છે.
ચાલો માણીએ વિશ્વની સૌથી મોંઘી શાદીઓને. તમને જાણીને મજા આવશે કે બે લગ્નો તો ભારતીય છે.