અબુ ધાબી યુનાઇટેડ અરબ અમીરાતનું મુખ્ય મથક છે. તે બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. તેના રાજાનું નામ ખલિફા બિન જાયેદ બિન સુલ્તાન અલ-નાહ્યાન (શેખ સુલતાન ) છે. આ પરિવાર 150 બિલિયન યુ.એસ. ડોલરની સંપતિ ધરાવે છે. તેમણે 2004માં આ પદ સંભાળ્યું હતું.
તે જે મહેલમાં રહે છે તે દુનિયાના સૌથી સુંદર મહેલોમાં ગણના થાય છે. આજે અમને તમને લઇ જઇએ છીએ અબુ ધાબીના રાજાના મહેલમાં. શેખને અનેક મોંઘી ગાડીઓ છે. તેના મહેલમાં ફરવા માટે પણ ગાડીની જરૂર પડે એવું મુલાકાત લેનારા લોકો કહે છે.
એક તસવીરી સફર...આલીશાન મહેલમાં