7 ફેબ્રુઆરીથી વેલેંટાઇન વીકની શરૂઆત થઇ ચુકી છે. 14 તારીખે વેલેંટાઇન ડે છે. ભારત સહિત પુરી દુનિયામાં પ્રેમ કરતા લોકો માટે આ દિવસ બહુ ખાસ હોય છે. આ ખાસ દિવએ દરેક પોતાના પ્રેમને એક યાદગાર ભેંટ આપે છે. ઇતિહાસ રતરફ નજર નાખો તો ખબર પડશે કે તેનું સૌથી યાદગાર ઉદાહારણ તાજમહેલ છે. શાહજાહાંએ પોતાની પ્રેયસી મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવી તેને અમર કરી દીધી છે.
આજના જમાનામાં પણ પોતાના વેલેંટાઇનને શાનદાર અને મોંઘે ગિફ્ટ આપ્નરાઓને જરાય કમી નથી.અનિલ અંબાણીથી લઇને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સુધી ઘણા લોકો પોતાના પ્રેમને ભેંટ આપવામાં કોઇ કસર છોડી નથી. એક્દમ બરાબર વાંચ્યુ છે તમે.
અનિલ અંબાણીએ વેલેંટાઇન વીકમાં જ પોતાની પત્ની ટીના અંબાણીને 400 કરોડનું જહાજ ભેંટ આપી દીધું. તો, રાજ કુન્દ્રાએ પોતાની પત્ની શિલ્પાને 3 કરોડની અંગુઠી આપી. આ સિવાય પણ યાદી લાંબી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, અંબાણી બંધુઓ સહિત દિગ્ગજોએ શું આપી વેલેંટાઇન ગિફ્ટ અને તેની કિંમત શું છે?