Divya Bhaskar
BRANDS
Home » Brands » Brand Wagon » Top 10 Most Expensive Women Shoes 2012

PICS: 17 કરોડ રૂપિયાના સેન્ડલમાં એવું તો શું છે?

divyabhaskar.com | Jan 18, 2013, 08:55AM IST
PICS: 17 કરોડ રૂપિયાના સેન્ડલમાં એવું તો શું છે?

સામાન્ય રીતે દરેક દેશને મહિલાઓ જ્વેલરી, મોંઘા કપડાં, કોસ્મેટીક્સ, શ્યુઝ કે સેંડ્લ માટે બહુ ક્રેઝી હોય છે. એમાં પણ જો કોઇ ખાસ પ્રસંગ હોય તો વાત જ શું કરવી? મહિલાઓ દેખાડામાં ઘણીવાર પોતાની ક્ષમતા કરતાં પણ બધુ ખરીદી કરી લેતી હોય છે. ખાસ કરીને જ્યારે કોઇ પ્રસંગમાં જવાનુ હોય તો તે પોતાના કપડાં, સેન્ડલ માટે ખુબ સાવચેત થઇ જાય છે.


આ બાબતને કંપનીઓ પણ સારી રીતે જાણે છે. મેચીંગની તો આજકાલ ફેશન છે. મેચીંગ માટે મહિલાઓ પૈસા તરફ જોતી જ નથી. વુમેન એસેસરીઝ બનાવતી કંપનીઓ તેનો ભરપુર ફાયદો લે છે. સેંડ્લ કે શ્યુઝ પણ મેચીંગનો જ એક ભાગ છે.


પણ તમે કલ્પના કરી શકો છો કે આ સેંડલની કિંમતો પણ કરોડોમાં હોય છે. ઘણા સેંડ્લોની કિંમત તો ભારત દેશના રાષ્ટપતિના પગાર (રૂપિયા 18 લાખ ) કરતાં લગભગ 100 ગણી હોય છે.   


આજે તમે જોશો દુનિયાનાઅ સૌથી મોંઘા 10 શ્યુઝ અને સેંડલ. તેમની કિંમતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તસવીરોમાં જુઓ શું ખાસિયતો છે આ સેંડલોમાં કે લોકો ખોબા ભરીને પૈસા ખર્ચે છે લેવા માટે.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 10

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment