Advertisement
Home >> Brands >> Brand Wagon >> Top 10 Most Expensive Watches 2012

PICS: દુનિયા પર રાજ કરતા અંબાણી આ ખરીદી બતાવે તો સાચા

1 of 11 Photos

કહેવાય છે કે સમય અનમોલ હોય છે. એક વાર સમય જતો રહે તો તેને ખરીદી પણ શકાતો નથી. એ જ તો સમય છે. સમયના મહત્વને જાણીને જ ઘડીયાળની શોધ થઇ. જેથી દરેક કામ માટે લોકો સમય નક્કી કરી શકે. પહેલા ઘડીયાળ લટકાવાતી, બાદમાં ખિસ્સામાં રખાઇ, હાથ પર આવી, દિવાલ પર ગઇ અને આજે તો મોબાઇલમાં પણ હોય છે ઘડીયાળ.

1920માં પોકેટ અને રિસ્ટ વોચનો જમાનો શરુ થયો. ઘડીયાળ માત્ર સમય જ નથી બતાવતી પણ તમારો હાલ કેવો સમય ચાલે છે તેપણ ઘડીયાળનું મોડેલ કહીં આપે છે. એજ કારણ છે કે બજારમાં એક્થી એક ચડિયાતી ઘડીયાળો મળે છે.

આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ઘડીયળોથી ઓળખાણ કરાવીશું. કિંમત સાંભળી વિચારી પણ ના શકાય કે તેની પાછળ કેટલા મીંડાં આવે છે.

ચાલો ટૉપ 10 ઘડીયાળોની દુનિયામાં.


Your Opinion
 
 
Code:
9 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment