સેલિબ્રિટીઝની પસંદ લકઝરી કાર અને સ્પોર્ટ્સ કાર વિશે તો તમે બહુ સાંભળ્યું હશે. પણ અમુક સેલિબ્રિટીઝ એવા પણ છે જેમને તેમની સુરક્ષા બાબતે બહુ ચિંતા સતાવતી હોય છે. દુનિયામાં ઘણા એવા અમીરો છે જે સુરક્ષાના કારણોસર એટલી બધી મોંઘી કારો રાખતા હોય છે કે જેની કિંમત કરોડોમાં બોલાતી હોય છે. આ ખાસ કારો તેમને સુરક્ષાની ગેરંટી આપે છે. આ કારોને યાદીમાં અમેરિકાના પ્રમુખ પણ આવે છે અને પોપ પણ આવે છે. આ કારોને ભારત લાવવામાં આવે તો તેની કિંમત લગભગ બમણી થઇ જાય.
આજે અમને તમને રૂબરૂ કરાવીએ છીએ એવી 10 મોંઘી ગાડીઓથી જે માલિક્ને દરેક પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે. તમારી આંખો બંધ થઇને ખુલે ત્યાં સુધીમાં તો એ કાર કિલોમીટરો દુર જતી રહી હશે.
ક્લિક કરો અને જાણો આ કારો વિશે