PHOTOS : ટોપ 10 ઝડપી બાઈક્સ, જેણે દુનિયાને કરી દિવાની
Divyabhaskar.com | Dec 26, 2012, 07:20AM IST

ઝડપની વાત તો બધા કરે છે પરંતુ કોણ સૌથી વધુ ઝડપી છે તે દમની વાત છે. એટલા માટે જ દુનિયામાં સૌથી ઝડપી બાઈક્સ અને કાર્સ વચ્ચે પ્રતિસ્પર્ધા થતી રહે છે. બધા એક બીજાને પછાડી નંબર વન બનવા ઈચ્છે છે. માટે અમે તમને આજે જણાવી રહ્યા છીએ ઝડપની આ દુનિયામાં એ કઈ બાઈક્સ છે જે સૌથી વધુ ઝડપી છે. દુનિયાભરની આ અલગ અલગ કંપનીઓની એકથી એક ચડિયાતી બાઈક્સ જેણે ઝડપને જીતી છે.
ક્લિક કરો અને જાણો કઈ બાઈક્સ છે જે ઝડપના મામલે નંબર વન છે....






