Divya Bhaskar
BRANDS
Home » Brands » Indulge » Top 10 Bond Girls

PHOTOS: જેમ્સ બોન્ડ પણ જેમને જોઇ કાબુ નહોતો રાખી શક્યો

divyabhaskar.com | Feb 08, 2013, 15:08PM IST
PHOTOS:  જેમ્સ બોન્ડ પણ જેમને જોઇ કાબુ નહોતો રાખી શક્યો

જેમ્સ બોંડ આજે પણ એટલો જ લોકપ્રિય છે જેટલો આજથી 50 વરસ પહેલાં હતો. સમય સાથે બોંડના કરદાર બદલાયા છે, તેની સ્ટાઇલો બદલાઇ છે અને ખાસ તેની ગર્લફ્રેંડ્સ પણ બદલાઇ છે. બોંડની ફિલ્મોમાં એક મહત્વનું પાસું હોય છે બોંડ ગર્લ. બોંડની ફિલ્મની હિરોઇન એટલે બોંડ ગર્લ. બોંડ જેટલી જ લોકપ્રિયતા બોન્ડ ગર્લ્સ દ્વારા પણ હાંસલ કરવામાં આવી છે. જેમ બોંડ બદલાતા રહ્યા છે તેમ બોંડ ગર્લ પણ બદલાતી રહી છે. દરેક વખતે એ નવું ઉત્તેજક રૂપ. બોંડની સફળતામાં બોંડ ગર્લ્સનો પણ એટલો જ ફાળો છે.


50 વરસોમાં ઘણી બધી હિરોઇનોએ બોંડ ગર્લના કિરદાર નિભાવ્યા છે. પણ અમુક એવી હતી જેણે દર્શકોના મનમાં અમિટ છાપ છોડી દીધી છે.


ચાલો જોઇએ, ટોપ 10 બોંડ ગર્લ્સને અને જાણીએ તેમના વિશે

Ganesh Chaturthi Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 1

 
Advertisement
Ganesh Chaturthi  Photo Contest

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment