Advertisement
Home >> Brands >> Oops! >> Tiger Woods Attempt At Winning Back Ex-Wife With R 1090 Cr Deal

સેક્સ ‘ટાઇગર’ની સંપતિને કેમ નડશે ‘સેક્સ’?

1 of 5 Photos

સેક્સના શહેનશાહના નામે જાણીતો ગોલ્ફર ટાઇગર વુડ્સ ફરી એકવાર સમાચારમાં છે. અનેક સુંદરીઓના શિકાર કરનાર આ ટાઇગરને આ બાબતે પોતાનીએ પત્ની સાથે વાંધો પડ્યો હતો અને વાત બેડરૂમથી લઇ કોર્ટ રૂમ સુધી પહોંચી ગઇ હતી.

ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, અદાલતની બહાર તે પુર્વ પ્ત્ની સાથે રૂપિયા 1090 કરોડનો સોદો કરવાની તૈયારી કરી રહ્યો છે. તેની પત્ની અગાઉ રૂપિયા 599 કરોડનો કેસ જીતી ચુકી છે. છુટાછેડા મામલે આ દંપતિ ઘણા સમયથી ચર્ચામાં છે.

સમાચાર છે કે તેની પુર્વ પત્ની આ બાબતે તૈયાર થઇ ગઇ છે પરંતું એક શરત એવી છે કે ટાઇગર પોતાની અડધી મિલકત તેને આપી દે. 


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment