Divya Bhaskar
BRANDS
Home » Brands » Oops! » There's A SPA In Japan Where You Can Bathe In Coffee, Tea And Wine!

અહીં ચા, કોફી કે વાઇન પીવા માટે નહીં પણ નહાવા માટે હોય છે

divyabhaskar.com | Jan 25, 2013, 05:19AM IST
અહીં ચા, કોફી કે વાઇન પીવા માટે નહીં પણ નહાવા માટે હોય છે

ચા, કોફી કે પછી વાઇન. સામાન્ય રીતે આ બધું પીવા માટે હોય છે. તમે કહેશો કે એમાં શું નવી વાત છે. આ નવી વાત નથી પણ હવે તમે જે વાંચવાના છો અને જે જોવાના છો તે ખરેખર નવી વાત છે. જાપાનમાં એક એવી રેસ્ટોરંટ છે જ્યાં આ બધું પીવાતું નથી પણ ચા, કોફી કે વાઇનમાં નહાવામાં આવે છે.


કેમ ચક્કર આવ્યા ને? જાપાનના હકોને શહેરમાં આવેલી આ રેસ્ટોરંટ  આજકાલ બહુ ચર્ચામાં છે. ચા કે કોફીના કપ જ હોય છે પણ એટલા મોટા કે તમે ધુબાકા મારી શકો. વાઇનના ગ્લાસ પર ચડીને અંદર ભુસકો મારવાનો.


આ રેસ્ટોરંટમાં ગરમ પાણીના વહેતા ઝરણા છે. ગરમ પાણીથી ભરેલા પુલ છે. એ જ પુલમાં કોફી કે ચા નાખી દેવાની. અહીં વિશાળ ટી પોટ પણ છે. એનાથી પણ વિશાળ વાઇન બોટલ પણ છે. એ રીતે વ્યવસ્થા કરેલી છે કે ચા, કોફી કે વાઇન ઉમેરાતા રહે અને નવા આવતા જાય.


તસવીરોમાં જુઓ આ અજીબ રેસ્ટોરંટને

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 7

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment