PICS: માત્ર થોડા કલાકના ચાર્જીંગથી ચાલશે આ કૂલ ઇલેક્ટ્રિક બાઈક
divyabhaskar.com
| Sep 08, 2012, 11:35AM IST

ઇલેક્ટ્રિક મોટર સાઈકલની દુનિયાની લેટેસ્ટ એન્ટ્રી બહુ જ અલગ અને અનોખી છે. ભલેને તે સૌથી વધારે ઝડપી ન હોય, પરંતુ એકદમ 'આઈકેંડી' છે. એટલી સ્ટાઈલીશ છે કે, દેખનાર જોતો જ રહી જાય.
જુઓ આ બાઈકની તસવીરો અને જાણો તેની ખાસીયતો....






