Advertisement
Home >> Brands >> Buzz >> The $1.4m Ferrari Car

આ કારની સ્પીડ છે એટલી વધારે કે ન મળી રસ્તા પર ચલાવવાની પરમિશન

divyabhaskar.com | Sep 11, 2012, 13:12PM IST
 
 


ફરારીની એક શાનદાર કાર 599 એક્સ.એક્સ.ઇવોની ઇટાલીના ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે હરાજી કરવામાં આવી. ફરારીની આ હરાજી ગૂગલ એક્સિક્યુટિવ બિઝસમેન બેન્જામિન સ્લૉસે જીતી. આ કારની હરાજીથી મળેલા લગભગ 80 લાખ રૂપિયા ચેરીટીમાં આપવામાં આવશે.

આ કારની સ્પીડ એટલી વધારે છે કે તેને રોડ પર દોડાવી ન શકાય, તેને ચલાવવા માટે રેસિંગ ટ્રેક પર જ જવું પડે.


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment