Advertisement
Home >> Brands >> Buzz >> Stuart Hughes Ipad 2 Gold History Edition

અરે, આટલું મોંઘુ 'iPad'... આટલામાં તો 50 મર્સિડીઝ આવી જાય!

Divyabhaskar.com | Dec 12, 2012, 00:08AM IST
 
 


જો તમે ગેજેટ્સના દીવાના હો અને બધા વચ્ચે જો તમારા ગેજેટ્સ બાબતે અલગ દેખાવા માંગતા હો, તો તમારા માટે એક ખુશખબર છે. તમારી જરૂરત પ્રમાણે તમે આને લઇ શકો છો. આવું જ આઈપેડ 2 ગોલ્ડ હિસ્ટ્રી કલેક્શન સ્ટૂઅર્ટ હ્યુગ્સ લઈને આવ્યું છે.


ગોલ્ડન બેંક કવરવાળા આ આઈપેડમાં હોમ બટન અને 65 હીરાની મદદથી એપલનો લોગો આપવામાં આવ્યો છે.


રસપ્રદ વાત એ છે કે એપલના આઈપેડ-2નું વેચાણ વગર સારા કલરની પસંદગી અને સ્માર્ટ કવરથી પૂરી થઇ ગઈ છે. એવામાં આ આઈપેડ તમને ખાસ બનાવા માટે એકદમ ફીટ છે. જો કે આ આઈપેડની કિંમત આને ખરીદવાવાળા માટે મુશ્કેલી સર્જી શકે છે. 80 લાખ ડોલર (440000000)ના પ્રાઈસ ટેગ સાથે આ આઈપેડ ઘણાં ગેજેટ્સ પ્રેમીઓની પહોંચ કરતા બહુ દૂર છે.


આગળની તસવીર પર ક્લિક કરો અને જુઓ આ કરોડોના આઈપેડને

 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment