નામ: અમિત બર્મનશિક્ષણ: ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર તથા એમબીએ (યુએસએ)કંપની: લિટલ બાઇટ ફૂડ્સવિશેષતા: ફૂડ અને બેવરેજિસ રિટેલિંગમાં નવો ચીલો ચાતર્યો. અમિત બર્મન નવી પેઢીના સફળ ઉદ્યોગપતિ છે. તેઓ પહેલાં હોમવર્ક કરે છે અને પછી નવી શરૂઆત કરે છે. લિટલ બાઇટ ફૂડ્સમાં તેમના બે ભાગીદાર છે. સરખી વિચારસરણી ધરાવતા બે યુવાનો રોહિત અગ્રવાલ અને તેજપવન ગંડોક આ કંપનીના ભાગીદારો છે.
ડાબર જૂથે ફેમિલી-રન-બિઝનેસને કુશળ પ્રોફેશનલ્સના હાથમાં સોંપીને ઉદ્યોગ જગતમાં દાખલો બેસાડ્યો છે. ૧૨૦ વર્ષ પહેલાં કુટિર ઉદ્યોગ તરીકે ડાબરની શરૂઆત થઇ હતી. પછી તો તેણે ‘લોકલથી ગ્લોબલ’ બનવાનો પણ ઈતિહાસ સર્જ્યો. વિશ્વસ્તરે ફેલાયેલા આ જુથની વિશેષતા પ્રમોટરનો કૌટુંબિક સંપ છે.
તેમની સફળતાની કહાની વાંચવા ક્લિક કરતા રહો