Advertisement
Home >> Brands >> Brand Wagon >> SRK Endorses The Luxury Tag Heuer Watch: Carrera Calibre 1887 Chronograph

આ જ છે શાહરૂખે ખરીદેલી પહેલી લક્ઝરી ઘડીયાળ

1 of 3 Photos

Tag Heuer Carrera Heuer Vintage Chronograph. આ નામ એક ઘડીયાળનું છે. અને એ પણ એક જ ઘડીયાળનું. આ એજ ઘડીયાળ છે જે બોલીવુડના બાદશાહ શહરૂખ ખાનને સમયસર રાખે છે. કીંગખાનના હાથમાં આ જ ઘડીયાળ હોય છે કારણ કે તે એનો બ્રાંડ એમ્બેસેડર છે. પહેલી નજરે જ ગમી જાય એવી ઘડીયાળ છે. અફલાતુન ફીચર્સ છે. શાહરૂખ કહે છે કે “TAG Heuer એ પહેલી લક્ઝરી ઘડીયાળ છે જે મેં ખરીદી છે.” આ ઘડીયાળ બનાવતી સ્વિસ કંપનીએ 50 વરસ પુર કર્યા છે.


Your Opinion
 
 
Code:
4 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment