હોલીવુડ કપલ્સ અને મિલિયોનર જાણે એક્બીજાના સામ્ય હોય એવું લાગી રહ્યું છે. કમાણીની બાબતમાં તે ભલભલા બિઝનેસમેનોને પણ પછાડી દેતા હોય છે. અમે આજે તમને માહિતી આપી રહ્યા છીએ હોલીવુડના 16 મિલિયોનર કપલ્સની. બન્ને જણા હોય છે લાખો દિલોના રજા અને રાણી. તેઓ ધનના ઢગલામાં આળોટી રહ્યા છે. તેમની પાસે રહેવા માટે મહેલો છે, ફરવા માટે લકઝરી કારો છે, પ્રાઇવેટ પ્લેન પણ તે ધરાવે છે. તેમની સંપતિ દિવસેને દિવસે વધતી જ જાય છે.
ચાલો, જાણીએ 11 16 દંપતિઓના મિલિયોનર આંકડાઓ