Advertisement
Home >> Brands >> Indulge >> Rs 590 Crore: Jennifer Aniston’S Mounting Worth

આ હસીનાને જોતા જ રહેશો કે તેની સંપતિ વિશે પણ જાણશો?

1 of 5 Photos

Jennifer Aniston નામ તો સાંભળ્યું જ હશે. મનોરંજન જગતનું બહુ મોટું અને માદક કહી શકાય એવુ નામ. તેની ગણના મનોરંજન જગતમાં સૌથી વધુ કમાતી કલાકાર તરીકે લેવાય છે. તેની સંપતિનો આંકડો રૂપિયા 590 કરોડ અંદાજીત છે. કોમેડીમાં બહુ નામના કમાયેલી આ સ્ટાર રીયલ એસ્ટેટમાં બહુ રોકાણ કરે છે. જેને કારણે તેની સંપતિનો આંકડો વધતો જાય છે.

તેના મિત્રોએ તેને હોલીવુડમાં મજબુત સ્થાન અપાવવા ઘણી મહેનત કરી છે. આજે તેની ગણના એ ગ્રેડમાં થાય છે.

તેની પહેલી સફળ ફિલ્મ હતી બ્રુસ ઓલમાઇટી. અન્ય ફિલ્મોમાં તે ચમકી હતી જેવી કે, ‘Along Came Polly’ અને ‘Derailed’. ચાલીસીમાં પ્રવેશેલી Jen પાસે Sunset Boulevardમાં એક ભવ્ય ઘર છે.

 તેના લગ્ન બહુ ચર્ચામાં રહ્યા હતા. તેણે Hollywood heartthrob Brad Pitt સાથે લગ્ન કર્યા હતા અને બન્ને છુટા પડ્યા બાદ જેન Vince Vaughn અને Justin Theroux સાથે ફરતી હતી.

Jennifer પોતાના એક ઘરને વેચી માર્યું હતું. Hill Mansion,L.Aનું ઘર તેણે રૂપિયા 240 કરોડમાં વેચ્યુ હતું.


Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment