Advertisement
Home >> Brands >> Oops! >> RIP: Rolls-Royce 102EX

જો તમે આ કાર ખરીદવા માંગતા હોય તો હવે માંડી વાળજો

divyabhaskar.com | Sep 11, 2012, 18:08PM IST
 
 

-રોલ્સ રોય્સનું પેટ્રોલ-ડીઝલ વિનાની કારનું સ્વપ્ન તૂટ્યું

શું તમને યાદ છે કે ગત વર્ષે જીનિવા ઓટો શૉ દરમિયાન રોલ્સ રોય્સ દ્વારા ઇલેક્ટ્રિક કોન્સ્ટેપ્ટ કાર 102EX રજૂ કરવામાં આવી હતી? હવે જો તમને યાદ આવ્યું હોય તો તાજી અપડેટ એ પણ જણાવી દઇ કે હવે આ કાર બજારમાં આવવા નથી. હા, પ્રખ્યાત કાર નિર્માતા રોલ્સ રોય્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ આ ઇલેક્ટ્રીક કારનું ઉત્પાદન નહીં કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોલ્સ રોય્સની આ ઇલેક્ટ્રીક કોન્સેપ્ટ કાર લેવા માટે 500 જેટલા ગ્રાહકોને ઇચ્છા દર્શાવી હતી, પરંતુ કંપની હવે આ બાબતે આગળ વધવા માંગતી નથી.
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment