Advertisement
Home >> Brands >> Indulge >> Richest People In The World: Ambani Included

અંબાણી કરતાં ચાર ગણી સંપતિ ધરાવે છે દુનિયાનો સૌથી ધનાઢય વ્યક્તિ

1 of 12 Photos

બહુ જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી પૈસાદાર વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ તમામ વ્યક્તિઓ વિશ્વના વેપાર ક્ષેત્રે પોતાના ડંકો વગાડે છે. તમને મજા પડશે કે ભારતના ઉધોગપતિ મુકેશ અંબાણી પણ આ યાદીમાં સામેલ છે. તેમનો નંબર 11મો છે. બીજી તરફ બિલ ગેટ્સ કે વોરેન બફેટ આ યાદીમાં પહેલા ક્રમે નથી. આ યાદીમાં પહેલા ક્રમે છે ટેલીકોમ સેક્ટરના માંઘાતા કારલોસ સ્લિમ હેલુ. તેમનું નામ આ યાદીમાં સૌથી ઉપર છે. ફરીએક્વાર તેઓ બિલ ગેટ્સ અને વોરેન બફેટને પાછળ મુકી આગળ નીકળી ગયા છે. 2010માં બિલ ગેટ્સે તેમને પાછળ પાડી દીધા હતા.

આવો એક નજર નાખીએ, દુનિયાના સૌથી પૈસાદાર લોકોની યાદી ઉપર અને તેમની સંપતિના આંકડા ઉપર...


Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment