આ તમે પહેલીવાર જોઇ રહ્યા છો. અગાઉ અનેક કલેક્શન જોયા હશે પણ આ જોઇને લાગશે કે આવું તો ક્યારેય જોયું નથી? વાહનો એક નવાજ સ્વરૂપમાં અને નવા જ અંદાજમાં. અબુ ધાબીના એક શેખની સર્જનાત્મક્તા જોઇને કહેશો કે વાહ, આ માણસ તો જિનિયસ છે.
તસવીરો જોઇને તમને નીચે વાંચવાનું પણ મન નહીં થાય. આજે ખાસ તમારા માટે અમે લાવ્યા છીએ એક અદભુત કલેકશન.
આગળની સ્લાઇડ ફેરવો અને જોતા જાઓ કરામતો.