આજે ભારતીય ક્રિકેટના સ્ટાર ચેતેશ્વર પુજારા અને પૂજા લગ્નગ્રંથિથી જોડાઇ ગયા. ચેતેશ્વરની વિકેટ આખરે પડી ગઇ ખરી. પીચ પર બોલરોને હંફાવતો પૂજારા પૂજા સામે ચહેરો ઝુકાવીએ ઉભો થઇ ગયો હતો.
પૂજારા વિશે બીજી અનેક વાતો તમે સાંભળી હશે પણ આજે અમે તમને એક ખાસ રહસ્ય બતાવવા જઇ રહ્યા છીએ. તે આજે દ્રવિડ બાદ ભારતની ગ્રેટ વોલ ગણાય છે અને તેને આઉટ કરવો બોલરો માટે માથાનો દુ:ખાવો બની જાય છે.
શું છે એવું કે પૂજારા રનનો ઢગલો કરી દે છે?