હમણાં જ એક સમાચાર બહુ ચર્ચામાં રહ્યા. એક ચિત્ર રૂપિયા 241 કરોડમાં વેચાયું. લંડનમાં યોજાયેર્લી એક હરાજીમાં તે ચિત્ર ઉંચી બોલીએ વેચાયું. એ ચિત્ર હતું. બહુ જાણીતા ચિત્રકાર પબ્લો પિકાસોની પ્રેમિકા Marie-Therese Walterનું. બન્નેની મુલાકાત પેરિસમાં 1927માં થઇ હતી
આ એક માત્ર ચિત્ર નથી પણ એક પ્રેમ કહાની છે. એક 45 વષૅના પરિણિત પૂરૂષ અને 17 વષૅની કુંવારી યુવતિની પ્રેમ કહાની.
કેવી રીતે મળ્યા હતા પિકાસો અને તેની અતિયુવાન પ્રેમિકા. વાંચવા આગળ ક્લિક કરો