રસોડામાં કે બાથરૂમમાં લગાવવામાં આવતા પાણીના નળ મોટે ભાગે ઉપયોગ કરનારની સરળતા પર આધાર રાખે છે. સાથે જ લોકોને હવે દેખાવમાં સારા લાગતા નળ લગાવવાનો ચસ્કો ચડ્યો છે. નળ કેવા છે તે પણ આધાર રાખે છે મોભા ઉપર.
આજે તમને લઇ જઇએ છીએ પાણીના નળની દુનિયામાં, નળ પણ જેવા તેવા નહીં. તમારો ચહેરો જોઇ ચાલુ- બંધ થતો નળ તો ક્યાંક હિરાજડીત નળ પણ છે.
આગળની સ્લાઇડમાં જાણો, લક્ઝરી નળ અને તેની ખાસિયતો.