સેલિબ્રિટી હોવું એટલે શું? આખી દુનિયા તમને જાણતી હોય. તમારી પાસે વિશાળ અને આલીશાન ઘર હોય? ફરવા માટે લકઝરી ગાડીઓ હોય્. પાંચમાં પુછાય એવી પત્ની કે પત્નીઓ હોય. અમે આજે તમને વિશ્વના કેટલાક માલેતુજારોના ઘર અને તેમની કિંમત વિશે જણાવીએ છીએ.
આગળની સ્લાઇડ ક્લિક કરી જાણો કેવા ઘરોમાં રહે છે બિલ ગેટ્સ, ઓપરા, હફનર, આર્નોલ્ડ, વિલ સ્મિથ.......