2012નાં કલેક્શનમાં જિમી શૂ લાવી રહ્યાં છે અફલાતુન એસેસરીઝ
divyabhaskar.co.in
| Jul 28, 2012, 19:04PM IST

ટૂંક સમયમાં આ કલેક્શનમાં ચામડાનાં આઇપેડ કેસ,સ્ટોલ, બેલ્ટ અને લેપટોપ બેગની વિવિધ શ્રેણીઓ રજૂ થશે.આ ક્લેક્શનનાં વૈવિધ્ય પુર્ણ પેર્ટન તે સાથે તેની પ્રિન્ટમાં ઘોડાના વાળનો પણ ઉપયોગ થયો છે.આ કલેક્શનની વિવિધ પ્રોડક્ટસ પી-ઓર્ડર દ્વારા મેળવી શકાશે.





