Akon નામ હવે જરાય અજાણ્યો નથી. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ રા-વન માં છમ્મક છલ્લો ગીત ગાયું હતું. તે એક American R&B recording artist અને songwriter છે. 2004માં તે પોતાના આલબમ "Locked Up" થી પ્રકાશમાં આવ્યો હતો. તેના બીજા આલબમ "Konvicted". માટે તેને ત્રણ ગ્રેમી નોમિનેશન પણ મળ્યા હતા.
તેણે બહુ જાણીતા નામો જેવા કે Lady Gaga, Whitney Houston, Gwen Stefani, અને Lil Wayne સાથે પણ કામ કર્યું છે. તે માલિક છે 2 hugely victorious record labels - Konvict Muzik & Kon Live Distributionનો.