Advertisement
Home >> Brands >> Oops! >> Golden Dreams Unveil Diamond Iphone

દુનિયા જોતી રહી જશે, જ્યારે નિહાળશે આ સ્ટાઇલિશ આઇફોન!

Divyabhaskar.com | Jul 10, 2012, 14:31PM IST
 
 

આ આઇફોનની કિંમત આશરે 8 લાખ 40 હજાર રૂપિયા છે

સ્વિસ લક્ઝરી બ્રાન્ડ ગોલ્ડન ડ્રીમ્ઝે પોતાનો નવો આઇફોન લોન્ચ કર્યો છે. આ આઇફોનમાં 765 ડાયમંડ જડેલા છે અને તેને બનાવવામાં Mississippi alligator લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બે લિમિટેડ એડિશન ફોન છે. તે બંને હેન્ડમેડ છે અને તે બંને ફોન્સમાં 5 કલર્સના ઓપ્શન છે. પાછલા વર્ષે પણ કંપનીએ આઇફોન લોન્ચ કર્યો હતો, જે દુનિયાનો સૌથી મોંઘો આઇફોન હતો. આ આઇફોનમાં 4000 હીરા જડેલા હતા. દુનિયાના આ સૌથી મોંઘા આઇફોનના આ હીરા હાથ દ્વારા જડવામાં આવ્યા છે.

કિંમતઃ

આ આઇફોનની કિંમત આશરે 8 લાખ 40 હજાર રૂપિયા છે. આ ફોન 18 અને 24 કેરેટની ગોલ્ડ એડિશનમાં સામેલ છે.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment