Advertisement
Home >> Brands >> Brand Wagon >> Brand_Is Transferring R 23 Lakh To Porsche’S Accou

23 લાખમાં વેચાઇ પોર્શે કાર, શું ખરેખર છે ‘Risky business’?

divyabhaskar.com | Aug 17, 2012, 19:11PM IST
 
 

તાજેતરમાં રિસ્કી બિઝનેસ નામની હોલિવુડ ફિલ્મમાં વપરાયેલી પોર્શે 928ને હરાજીમાં મૂકાઇ હતી જે 49,200 ડૉલર્સમાં વેચાઇ.

આ કારની આટલી ઊંચી મળેલ કિંમત અંગે વિશેષજ્ઞોનાં મતે,આ કારની આટલી રકમ મળવા પાછળ માત્ર હોલિવુડ મુવીમાં હોવાનું જ કારણ નથી પણ તે સાથે સેલિબ્રિટી સાથે પણ એસોસિયેટ્સ ધરાવે છે. રિસ્કી બિઝનેસ ફિલ્મમાં પોર્શે 928 એ મહત્વનો ભાગ ભજવ્યો હતો તે સાથે આ પહેલી ફિલ્મ હતી કે જેને કારણે ક્રુઝએ તે લીડ એક્ટર તરીકે ઓળખાતા થયાં હતાં.
પોર્શેને ચેઝ કરતાં આ ફિલ્મનો સુપર ફેમસ ડાયલોગ હતો “Porsche, there is no substitute,” પોર્શેનો કોઇ વિકલ્પ નથી. અને આ ડાયલોગ ફિલ્મનાં કલાકાર ટોમ ક્રુઝ દ્વારા બોલાયો હતો

ફિલ્મ રિલિઝ થઇ ત્યારે આ કારે પ્રેક્ષકો પર ઘેરી છાપ છોડી હતી. આ અંગે પોર્શે મેગેઝીન એક્સીલન્સ પ્રમાણે, એક ચાહક લુઇસ જોહન્સેને દાયકાઓ સુધી તેને ટ્રેક કરવામાં માટે મદદ મેળવવાં પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર રાખ્યો હતો.

આ કાર વિશેષ કરીને ફિલ્મ માટે જ બનાવવામાં આવી હતી. તે સિવાય અન્ય ચાર આવી કાર ફિલ્મ માટે બનાવવામાં આવી હતી. જેમાંથી ચાલુ હાલતમાં રહેલી માત્ર આ એક કારને હરાજીમાં મૂકાઇ હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment