Advertisement
Home >> Brands >> Brand Wagon >> Brand_Dior's Iconic Bar Suit Etched In Latest Eyem

Dior એ લેટેસ્ટ આઇમેકઅપ ક્લેક્શનમાં રજૂ કર્યો આઇકોનીક બાર સ્યુટ

divyabhaskar.com | Aug 17, 2012, 19:53PM IST
 
 

ડિયોરનો રસપ્રદ ઇતિહાસ છે. ઘણાં એવાં લોકો હશે જે આ પ્રતિષ્ઠિત બ્રાન્ડે લોકો પર છોડેલી ઇમ્પેક્ટ વિશે નહીં જાણતાં હોય...

આ બ્રાન્ડ સાથે જોડાયેલા સેલિબ્રિટી સાથે વાત કરતાં પહેલાં જાણીએ આ બ્રાન્ડ અને તેની એસેસરીઝ વિશે.આ બ્રાન્ડ તેની એસેસરીઝમાં લેટેસ્ટ ફેશન સાથે કળાને પણ જોડે છે.રેને ગુરેઉ કે જે આ બ્રાન્ડ માટે ડિઝાઇન સ્કેચિંગ કરે છે તે સ્ટાઇલિશ ડ્રેસીંગ સાથે એસેસરીઝ પર પણ ધ્યાન રાખે છે.
આ બ્રાન્ડનાં ગ્રેટેસ્ટ ક્રિએશનમાં છે - આ1947નું પ્રખ્યાત New Look collection જેમાં આઇ મેકઅપ પેલિટમાં લિજેન્ડરી બાર સુટ હતું. હવે,આઇ મેકઅપ પેલિટમાં બ્રાન્ડે ફુલ સ્કર્ટ પહેરેલી છોકરીને સરસ મેકઅપ સાથે જેકેટ પર જીવંત કરી છે.

લિમિટેડ એડીશન ધરાવતા તેઇલુર બાર આઇશેડોનાં ખાસ ફિચર્સ છે - પિન્ક બેકગ્રાઉન્ડ અને ગ્રે ટોન્સ.આ આઇમેકઅપની પિલેટને જોતાં જ તમને આર્ટિસ્ટિક ફિલ મળશે તે સાથે આવી કલાત્મક પિલેટ પર બ્રશ ફેરવતાં જ તમારો જીવ નહીં ચાલે.
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment