એક કહેવત છે કે માણસની ઓળખાણ તેના કપડાંથી નહીં પરતું તેના પગરખાથી થાય છે. આપણને વિચાર આવે કે જે માણસોને કોઈ ઓળખની જરૂર નથી, તે વ્યક્તિ તે કેવાં પગરખા પહેરતો હશે. બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને ઓળખની જરૂર નથી પણ તેઓ પોતાનાં જૂતાને લઈને ઘણાં જ શોખીન છે.
માત્ર બિગ બી કે કિંગ ખાન જ નહીં પણ બીજા કેટલાંક એક્ટર અને એક્ટ્રેસ છે કે જેઓ વિવિધ પ્રકારના પગરખા પહેરવાના શોખીન છે. તેમાંના કેટલાંક એવા પ્રકારની બ્રાન્ડના પગરખા પહેરે છે કે જેના શોરૂમ ભારત છે જ નહીં.
તસવીરોમાં જુઓ, તમારા માનીતા હીરો અને હીરોઈનોનો પગરખા