હવાઇ ટાપુ સ્થિત એક રીસોર્ટ્સ દુનિયાના બેસ્ટ હોટેલ્સની યાદીમાં ટૉપ ઉપર છે. તેણે પોતાના 6,000 જેટલા હરિફોને પાછળ પાડી દીધા છે. TripAdvisor દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, 2013 માટે કઇ-કઇ હોટેલ્સ દુનિયામાં બેસ્ટ છે તે જાણવા અમારી સાથે જ રહો.
દુનિયાના ખુણે ખુણે ફેલાયેલી આ હોટેલ્સ મનમોહક છે. એટલી જ મોંઘી પણ છે.
આ હોટેલ્સની યાદી જોવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ