PHOTOS : નાઈટ લેમ્પનું કામ કરશે આ બેડ કવર અને તકિયો
Divyabhaskar.com
| Dec 14, 2012, 17:35PM IST

સ્વાભાવિક રીતે તો લોકો રાત્રે થોડા પ્રકાશ માટે નાઈટ લેમ્પનો ઉપયોગ કરે છે. પરંતુ તમે વિચાર્યું છે ક્યારેય કે બેડ કવર અને ઓશિકા પણ હવે નાઈટ લેમ્પનું કામ કરશે.
ફ્રાંસની પની લૂમીગ્રામેં બેડ કવરની એક એવી રેન્જ માર્કેટમાં રજૂ કરી છે, જે નાઈટ બલ્બની જેમ કામ કરે છે અને રોશની આપે છે. આની કિંમત લગભગ 30,000 રૂપિયા છે.
કંપનીનો દાવો છે કે આનો ઉપયોગ કરવો જોખમી નથી એકદમ સરળ છે. કંપનીના કહેવા અનુસાર આ કવર ગરમ પણ નહી થાય અને આમાં ઇલેક્ટ્રિક શોક પણ નહી લાગે. આ બેડ કવર ઇલેક્ટ્રિક ચાર્જર કે બેટરીથી ચાલશે.
જુઓ આગળની તસવીરો






