Advertisement
Home >> Brands >> Events and Launches >> Apple Sells 2m IPhone 5s In 3 Days In China

ચીનમાં 3 દિવસમાં 10 લાખથી વધુ એપલ આઈફોન વેચાયા

Divyabhaskar.com | Dec 19, 2012, 14:52PM IST
 
 


ચીનમાં આઈફોન-5ની લોન્ચિંગના પ્રથમ ત્રણ દિવસમાં જ 20 લાખથી વધુ આઈફોન વેચાઈ ગયા હતા. આ રોકોર્ડ સાથે જ ચીન આઈફોનની દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી માર્કેટ બની ગયું છે.



એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું "ચીનમાં લોકોની આઈફોનને લઈને પ્રતિક્રિયા જબરદસ્ત છે. આ સપ્તાહના અંતે ચીનમાં અમારું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.



શુક્રવારે ચીનમાં આઈફોન-5 લોન્ચિંગ વખતે કહ્યું કે અમારા માટે ચીન બહુ મહત્વનું માર્કેટ છે. ચીનમાં આઈફોને ચાઈના યુનિકોમ અને ચાઈના ટેલિકોમના આઉટલેટ દ્વારા રિટેલ વેચાણ શરૂ કર્યું છે.



ચીનમાં લોન્ચિંગ પછી તેના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.

 
 
 

Your Opinion
 
 
Code:
7 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment