આમ તો આ મોડેલ-હિરોઇનનું નામ આવે તો તરત જ સામે આવી જાય છે તેની વિવાદાસ્પદ કિસ. એક ફિલ્મમાં તેણે ભજવેલી લેસ્બિયનની ભુમિકા અને એક અન્ય છોકરીને કરેલી કિસ. તે કિસ બહુ ચર્ચામાં રહી હતી. હિરોઇનનું નામ અમી એડમ્સ. તે હવે નવા અવતાર અને નવી ભુમિકામાં જોવા મળી રહી છે. એમી એડમ્સ લકઝરી બ્રાંડ લેકોસ્ટેની નવી બ્રાંડ એમ્બેસેડર છે.