Advertisement
Home >> Brands >> The Big Story >> Ambani’S Antilla Is The World’S Most Expensive Home, Other Five Most Expensive Homes Are Not Close To It`S Price

અંબાણીનું ઘર : દુનિયાના સૌથી મોંઘા ઘરની અંદરની તસવીરો

1 of 9 Photos

એક મહેલ હો સપનોંકા. દરેક્નું આ એક સપનું હોય છે. દરેક પોતાની રીતે એ સપનું પૂરૂ કરવાના પ્રયાસ કરતી હોય છે. જીવનમાં એકવાર ઘરનું ઘર બનાવવાનું હોય છે ત્યારે એ ઘર માટે લોકો કલ્પના બહારનું પણ વિચારે છે. ઘર એવી રીતે બનાવે છે કે એ શાનદાર હોય. ભારતમાં એક વ્યક્તિ એવો છે જેણે પોતાના સપનાનું ઘર બનાવતાં બનાવતાં એવું ઘર બનાવી દીધું કે એ ઘર દુનિયાનું સૌથી મોંઘું ઘર બની ગયું.

દુનિયામાં સૌથી મોંઘુ ઘર હોવાનો ગર્વ લંડન કે ન્યુયોર્કના કોઇ ઘરને નથી મળતો પણ એ ખિતાબ જાય છે મુંબઇના એક ઘરને. ગુજરાતી ઉધોગપતિ મુકેશ અંબાણીના ઘરને આ ગર્વ મળેલું છે. એટીલા નામ જ મશહુર થઇ ગયું છે. દુનિયાની તમામ પ્રકારની સુવિધાઓ  આ ઘરમાં છે.

કેવું છે મુકેશ અંબાણીનું ઘર અને કેવી છે ઘરમાં સુવિધાઓ? જાણવા આગળ ક્લિક કરો


Your Opinion
 
 
Code:
7 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment