Advertisement
Home >> Karobar Jagat >> Discussion >> Wold 20 Countries Are Gold Reserve

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ પાસે ભારત કરતાં 15 ગણું સોનું!

Business Desk | Feb 19, 2013, 08:20AM IST
 
 


એક કહેવત બહુ પ્રચલિત છે કે ખરાબ સમયમાં સોનું જ કામ આવે છે. સાથો સાથ આ પીળી ધાતુને શુદ્ધ પણ મનાય છે. કદાચ આથી ભારતીય સમાજથી લઇને લગભગ દરેક દેશમાં લોકો નવ-વિવાહિત જોડાને સોનું અથવા તો તેમાંથી બનેલા ઘરેણાં ગિફ્ટમાં અપાય છે.

તાજેતરના દિવસોમાં ભારત સરકાર અને રિઝર્વ બેન્ક એ પ્રયાસમાં છે કે લોકો ઓછામાં ઓછું સોનું ખરીદે. તેના માટે બેન્કો પાસેથી સોનું ખરીદવા પર પણ પ્રતિબંધ લગાવી રહી છે. આ નિર્ણયની પાછળ સોનાનો રિઝર્વ ભંડાર અને અર્થતંત્રનું સ્થિરીકરણ કહેવામાં આવી રહ્યું છે. તેના લીધે સોનાની માંગમાં અંદાજે 12 ટકાનો ઘટાડો આવ્યો છે. કદાચ તેથી જ તાજેતરમાં સોનું 6 મહિનાની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયું. દિલ્હીમાં દસ ગ્રામ સોનાના ભાવ 235 રૂપિયા તૂટીને 30390 રૂપિયા પર વેચાય છે. ઑગસ્ટ-સપ્ટેમ્બર 2012માં સોનું આ ભાવ પર હતું.
 
સોનાની કિંમતમાં આવેલા આ ઘટાડાની પાછળ એક કારણ એ પણ મનાઇ રહ્યું છે કે નબળા વૈશ્વિક વલણો અને સ્ટોકિસ્ટોની સતત થઇ રહેલી વેચવાલી છે. કોઇપણ દેશના અર્થતંત્રને તેના ગોલ્ડ રિઝર્વ (દેશની સેન્ટ્રલ બેન્કમાં જમા સોનું, જેમકે ભારત માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા સોનું)થી આંકવામાં આવે છે અને તેની અવેજમાં વર્લ્ડ બેન્ક પાસેથી લોન પણ મળે છે.

સેન્ટ્રલ બેન્ક ઑફ ગોલ્ડ એગ્રીમેન્ટ (CBGA)ના અંતર્ગત એક દેશની સરકાર સોનું વેચે અથવા ખરીદે છે. પહેલાં સેન્ટ્રલ બેન્ક ઓફ ગોલ્ડ એગ્રીમેન્ટ (CBGA 1) 27મી સપ્ટેમ્બર 1999 થી 26મી સપ્ટેમ્બર 2004 સુધી હતી. 27મી સપ્ટેમ્બર 2004 થી 26મી સપ્ટેમ્બર 2009 સુધી CBGA 2 હતી. 27મી સપ્ટેમ્બર 2009થી CBGA 3 લાગૂ છે. એક સંસ્થા છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ. જે કયા દેશની પાસે કેટલું સોનું છે તેના લેખા-જોખા આ સંસ્થા રાખે છે.

તો શું તમે જાણો છો કે કયા દેશની પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ? ટોપ 20 ગોલ્ડ રિઝર્વવાળા દેશો કયા-કયા છે? આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો કયા દેશની પાસે છે સૌથી વધુ સોનું? ટોપ 20 ગોલ્ડ રિઝર્વવાળા દેશોની યાદીમાં ભારતનું સ્થાન કયું છે? સાથો સાથ જાણો કોણ કોના કરતાં આગળ છે અને કોણ પાછળ?
 

 

Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment