Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> You Asked Yourself, Just How The Heck Did This Hap

દુનિયાના આ એવા આઠ અકસ્માત, જે જોઈ ખંજવાળવા લાગશો માથું

divyabhaskar.com | Jun 26, 2012, 15:26PM IST
 
 


ક્યારેક એવા-એવા અકસ્માત સર્જાઈ જતા હોય છે, જેને જોઈને આંપણે વિચારતા રહી જઈએ કે આવો અકસ્માત બન્યો કેવી રીતે.


- ટ્રેન પાટા પરથી ઉતરીને રસ્તે આવી ગઈ હોય, ક્યારેક ટ્રકનું આખું કન્ટેનર બેન્ડ મારી ગયુ હોય.
- આંપણે વિચારતા રહી જઈએ કે આખરે આવો અકસ્માત બન્યો કેવી રીતે


ગાડી ઝાડ પર લટકી ગઈ હોય, ક્યારે ટ્રેન પાટા પરથી ઉતરીને રસ્તે આવી ગઈ હોય, ક્યારેક ટ્રકનું આખું કન્ટેનર બેન્ડ મારી ગયુ હોય. આવા-આવા અકસ્માતો પણ સર્જાતા રહે છે. અહીં આપેલી તસવીરોમાં જે અકસ્માત દર્શાવી રહ્યાં છીએ એ જોઈ તમે પણ કહેશો આખરે આવું બન્યું કેવી રીતે?


આ તસવીરો અમને યોગેશ પટેલ નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.


તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment